સત-ઈસબગોલ કલોન્જી
સત-ઈસબગોલ કલોન્જી મિક્સ પાવડર:
તેમાં સત-ઈસબગોલ પ્રમાણસર કલોન્જી પાવડર, સુગંધીત દ્રવ્યો તથા સ્પાર્ટમેં તેના મીઠાસ માટે પ્રમાણસર મેરવવામાં આવેલ છે.
પેકિંગ: ૧૦૦ ગ્રામ પ્લાસ્ટિક જાર.
માત્રા : ખોરાક સાથે અગર રાત્રે સૂતી વખતે આપણા કદ-કાઠી તથા આપણા શરીરની પ્રકૃતિ અનુકૂળ આવે તે રીતે લેવું સાથે ૧ ગ્લાસ પાણી જરૂર થી પીવું.
પેકિંગ : ૧૨૦ કેપ્સુલ એક પ્લાસ્ટિક જારમાં મળે છે.
સદર ઉત્પાદનો અમોયે ગ્રહણ અભ્યાસ કરી બનાવેલા છે. અને તે માર્કેટ માં ખુબજ પસંદ કરવામાં આવી રહ્યા છે.
આ પ્રોડક્ટ આપને કોઈપણ અગ્રગણ્ય ઓન-લાઈન સાઈટ માંથી મળી રહેશે. તથા વધુ સમજ મેળવવા અમારી વેબ-સાઈટ : www.amaroverseas.com વિઝીટ કરશોજી.
કસ્ટમર કેર નંબર: (૧) ૯૨૬૫૩ ૨૧૬૮૦ (૨) ૯૮૨૫૩ ૧૫૧૩૪
ઈ-મેલ : amaroverseas101@gmail.com / amaroverseas123@gmail.com
પાવડર તથા કેપ્સુલ સાત-ઈસબગોલ કે જે એક માત્ર ઈસબગોલ સિડનુ ઉપરનું પડ છે. તેમાં કોઈ પોષક દ્રવ્યો નથી ફકત ફાઇબર છે. સત-ઈસબગોલ માં ડાયટ્રી ફાઇબર પ્રચુર (ભરપૂર) માત્રા માં છે.અને સત-ઈસબગોલ કબજીયાત દૂર કરવા સાથે શરીરમાંથી ઝેરી પદાર્થો (ટોક્સિન્સ) પણ શરીર માંથી બહાર કાઢવા માં મદદ કરે છે. શરીર માંથી ઝેરી પદાર્થો બહાર કાઢવાના ગુણના લીધે તથા શરીરમાં પાણી પકડી રાખવાના ગુણના લીધે સત-ઈસબગોલ ની પાકૃતિ ગણા લોકો ને ઠંડી પડે છે. જેથી સત-ઈસબગોલ સતત લેવાથી તેમને શરદી કફ નો પ્રકોપ થાય છે. તેમના માટે અમોએ ખાસ આ પ્રોડક્ટ બનાવી છે. જેમાં અમે કલોન્જી પાવડર મેળવી દીધેલ છે. જેથી અમોએ સારા વૈધો તેમજ સમજદાર લોકોના સલાહ-સૂચન થી અમોએ એક કમ્બાઇન પ્રોડક્ટ બનાવી છે. જે લુઝ માં તથા કેપ્સુલ માં પણ મળે છે.
તેમાં સત-ઈસબગોલ પ્રમાણસર કલોન્જી પાવડર, સુગંધીત દ્રવ્યો તથા સ્પાર્ટમેં તેના મીઠાસ માટે પ્રમાણસર મેરવવામાં આવેલ છે.
પેકિંગ: ૧૦૦ ગ્રામ પ્લાસ્ટિક જાર.
કલોન્જી મીક્સ કેપ્સુલ
આ પ્રોડક્ટ માં સત-ઈસબગોલ નો એકદમ જીણો પાવડર તેમાં કલોન્જી પાવડર મીક્સ કરી. તેના ૪૫૦ થી ૫૦૦ મિલીગ્રામ ના કેપ્સુલ બનાવેલ છે.
પેકિંગ : ૧૨૦ કેપ્સુલ એક પ્લાસ્ટિક જારમાં મળે છે.
સદર ઉત્પાદનો અમોયે ગ્રહણ અભ્યાસ કરી બનાવેલા છે. અને તે માર્કેટ માં ખુબજ પસંદ કરવામાં આવી રહ્યા છે.
આ પ્રોડક્ટ આપને કોઈપણ અગ્રગણ્ય ઓન-લાઈન સાઈટ માંથી મળી રહેશે. તથા વધુ સમજ મેળવવા અમારી વેબ-સાઈટ : www.amaroverseas.com વિઝીટ કરશોજી.
કસ્ટમર કેર નંબર: (૧) ૯૨૬૫૩ ૨૧૬૮૦ (૨) ૯૮૨૫૩ ૧૫૧૩૪
ઈ-મેલ : amaroverseas101@gmail.com / amaroverseas123@gmail.com
Comments
Post a Comment